પ્રેમ જોઇને દિલ ખુશ થયું
પતિ પત્નીનો હાથ પકડીને બજારમાં ફરતો હતો
ત્યારે એના મિત્રએ કહું યાર, આટલા વર્ષ થયા
તારા લગ્નને પણ પત્ની તરફ તારો પ્રેમ જોઇને
દિલ ખુશ થઇ ગયું. પતિ-અરે નહિ યાર, એનો
હાથ છોડતા જ એ દુકાનમાં ઘુસી જશે એટલે
જ પકડીને રાખ્યો છે.
આયા સાવન ઝૂમકે
એક રીક્ષા પાછળ લખ્યું હતું :
'સાવન કા ઈન્તેજાર..........'
અચાનક પાછળથી એક ટ્ક
આવીને રીક્ષાને હવામાં ઉછાળી મૂકી
એ ટ્રક પાછળ લખ્યું હતું ;
'આયા સાવન ઝૂમ કે !
બિચારા ડોકટરો
બિચારા ડોકટરો આમેય બહુ મોડા મોડા પરણે છે
પણ પરણે છે ત્યારે બધાને શી રીતે ખબર પડે કે
કોઈ ડોકટર પરણી રહ્યો છે તો ડોકટરના મેરેજ માં નવા રીવાજ હોવા જોઈએ
(1) જાન એમ્બુલન્સમાં આવે
(2) લગ્ન ઓપરેશન થિયેટર માં થાય.
(3) રીસેપ્શન હોસ્પિટલના ઓપીડી વોર્ડમાં થાય,
(4) ફોટો 'એક્સ-રે 'માં પડે.
(5) મેહમાનોને બુફેમાં વિટામીનની ગોળીઓ અપાય.
(6) પાણી અનેપીણાની જગ્યા એ ગ્લુકોઝ અને
ઓઆરએસ અપાય.
(7) વરરાજા નવવધુને હારને બદલે સ્ટેથોસ્કોપ
પહેરાવે
(8) અને લગ્ન પતે પછી વરરાજા બોલે
'નેક્સ્ટ પ્લીઝ..............
ચુંટણી પછી પ્રચાર જોયો છે
પત્ની : લગ્ન પહેલા તમે મને ખુબ પ્રેમ કરતા હતા
મને ગિફટ આપતા ,ફરવા લઇ જતા
સિનેમા જોવા લઇ જતા............
હવે તો તમે સાવ બદલાઈ ગયા છો......
પતિ : અરે ગાડી તે ક્યારેય પણ ચુંટણી
પછી કોઈ ઉમેદવાર ને પ્રચાર કરતા જોયો છે.સ્ટેટસ બદલું છું
નવી પરણેલી વહુ સવારે 5 વાગે ઉઠી ગઈ.સાસુ એ કહું દીકરા બહુ વહેલા ઉઠી ગઈ,
અત્યારે તો 5 જ વાગ્યા છે.
વહુ : અરે નહિ સાસુ માં.......
અત્યારે નથી ઉઠી.
બસ ખાલી વોટ્સઅપ પર
સ્ટેટ્સ બદલવું છે
અને ડીપી પણ બદલીવી છે.
બધાને ગુડ મોર્નિંગ મેસેજ મોકલવો છે.
પછી સુઈ જઈશ.
તમે જયારે ચા બનાવી લો તો
મને ઉઠાડી દેજો..........
1 શું જોઈ રહ્યા છો ક્યારના
નવા -નવા પરણેલા પતિ -પત્ની એક જ
ડીશમાંથી પાણીપૂરી ખાઈ રહ્યા હતા
પત્ની (રોમાંટિક મૂળમાં ); શું જોઈ
રહ્યા છો ક્યારના કઈક તો બોલો
પતિ ;જરાક ધીમે ખા ને મારો
વારો જ નથી આવતો
2 માર એક પથ્થર
સરકારી શાળા અને કોન્વેન્ટના બાળકો
એક દિવસ પાણી સંગ્રહાલય જોવા ગયા
વાંદરાના પાંજરા પાસે આવીને જોયું
કે વાંદરો સુઈ ગયો હતો
અંગ્રેજી મીડીયમના બાળકો -ઓહ। ....
ડોન્ટ ડીસ્ટબ મંકી ઇઝ સ્લીપિંગ
કોન્વેન્ટ શાળાના બાળકો -જો પેલો
વાંદરો સૂતેલો છે..... માર સાલાને
એક પથ્થર। ................
3 કોઈને કઈ પૂછવું છે
શાળામાં પીરીયડ પૂરો થયા પછી ટીચરે
વિદ્યાર્થીઓંને કહું ;ઓકે ક્લાસમાં કોઈએ
કઈ પૂછવું છે
એક વિદ્યાર્થીની ;હા સર એક સવાલ છે............
ટીચર ; હા બોલ બેટા। ........
વિદ્યાર્થી ; સર હું આ ડ્રેસ માં જડી તો
નથી લાગી રહી ને। ...............


Ha ha ha
ReplyDelete