Suvichar

*
માણશ કેટલું જીવે  છે 
એ મહત્વનું નથી 
પણ કેવું જીવે છે 
એ મહત્વ નું છે


*
   માણસાઈ વગરનું જીવન નકામું છે. 
સુવાસ વગર નું ફૂલ નકામું છે 
   પાન વગરનું વ્રુક્ષ નકામું છે 
ગુરુ વગર નો શિષ્ય નકામો છે 





*
જીવન આપવું ઈશ્વર ના હાથમાં છે 
પણ કેવી રીતે જીવવું એ તો માણશ
 ના જ હાથમાં છે


*
નદી પોતા નું પાણી પીતી નથી 
વુક્ષો  પોતા ના ફાળો ખાતા નથી 
વાદળો વરસાદ નું પાણી પીતા નથી  
મહાન માણસો હમેસા બીજાને માટે જ હોય છે 



 *
ઘટના ઓં ઘા ના બને. 
પ્રસંગો  પીડા ના કરે.
સંજોગો પીડા ના કરે।  
સંજોગો સતાવી ના જય.
જીવન  એવી રીતે જીવતા શીખો 




*
જે માણસ પ્રશ્ન પુછે છે 
તે 5 મિનીટ પુરતો 
બેવકૂફ બનાવે છે 
પણ જે નથી પૂછતો 
 તે કાયમ માટે 
બેવકૂફ રહે છે 





*
લોકો પત્યે નફરત કેળવવી એનો અર્થ 
એવો થાય કે ઉંદર ને દુર કરવા માટે 
આખા ઘર બળવું............






સમય એક દિવસ સરસ મજાનો આવશે.
તમને શોધતો એ શાનો માનો આવશે 
દુનિયાની કીર્તિ જોઇને ઈર્ષા ના કરશો.
અપણો  પણ એક દિવસ આવશે 





*
હસતા રહોતો દુનિયા સાથે છે.
નહીતો આસું ને તો અખોમાં 
પણ જગ્યા નથી મળતી 




જિંદગી માતા -પિતા ની ભેટ છે.
શિક્ષણ ટીચર ની ભેટ છે.
સ્મિત દોસ્તો ની ભેટ છે 
પણ તારી સાથે દોસ્તી ઈશ્વવર ની ભેટ છે.






1
કાગળ ના ટુકડા કરવા સહેલા છે
પણ કાપડ ના ટુકડા કરવા સહજ કઠીન છે 
       
    પણ એના કરતા વધુ  કઠીન  છે 
    લોખંડ કે લાકડા ના ટુકડા કરવા 

પણ સૌથી વધુ કઠીન શું છે 
     ખબર છે ?
મગજ માં રહેલા ''અહંમ  ના '' 
    ટુકડા કરવા !
   




2
સારું કામ કરવા માટે
        ધન કરતા પણ વધુ
સરળ હદય અને
        સંકલ્પ ની જરૂર છે


















 

















































































No comments:

Post a Comment