*
પ્રેમ હમેશા સ્વભાવ ને
અનુભવીને થાય છે.
ચહેરો જોઇને તો ફક્ત
પસંદગી થાય છે.
*
પ્રેમ એટલે છું
સમજોતો ભાવના છે.
કરો તો મશ્કરી છે.
રમોતો ખેલ છે.
રાખોતો વિશ્વાસ છે.
લો તો સ્વાસ છે.
રચોતો સંસાર છે.
અને નિભાવો તો જીવન છે.
પ્યાર ની કીમત કદી પૈસાથી ના
આપતા
વિશ્વાસ આપીને દગો ના આપતા
જીવ જોયતો હોય તો મોઢે માગી
લેજો
પણ અમૃત કહી ઝેર ના આપતા
*
કોઈ ને એટલી નફરત ના કરો કે કદી ક્યારેક
મળવાનું થાય તો પણ મળી ના શકો
અને
કોઈ ને એટલો પ્રેમ પણ ના કરો કે
ક્યારેક એકલા જીવવાનું થાય તો જીવી ના શકો
*
વિશ્વાસ એની પર કરો જે
તમારી 3 વાતો જાણી શકે
તમારા સ્મિત પાછળ નું દુખ
તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ
તમારા મૌન રહેવા પાછળ નું કારણ...............
*
કરાવી પડે ખાતરી એ
સંબંધ શું........?
બતાવી પડે નારાજગી એ
સબંધ શું........?
વિશ્વાસ આવે તો માનજો
કે ખાસ છો તમે....
બાકી વિશ્વાસ અપાવવો પડે એ
સબંધ શું........?
*
તારા સિવાય દુનિયા ખાલી હતી,
એવું ન હતું ,,
પણ તારા વિના દુનિયા સુની લાગશે
એ નક્કી છે.
તારા સિવાય બીજા દોસ્તો નથી.
એવું નથી.
પણ તું નારાજ રહીશ તો,
હું હાસ્ય ભૂલી જઈશ
એ નક્કી છે..............
એને તમારા દિલમાં રહેવાદો
કારણકે ,
ઘણી મુશ્કેલથી તમને એવા મળશે જે
તમારા માટે તેમનો પ્રેમ પણ ત્યાગ
કરી શકે છે
1
પ્રેમ કરવો છે તો
પ્રેમ હમેશા સ્વભાવ ને
અનુભવીને થાય છે.
ચહેરો જોઇને તો ફક્ત
પસંદગી થાય છે.
*
પ્રેમ એટલે છું
સમજોતો ભાવના છે.
કરો તો મશ્કરી છે.
રમોતો ખેલ છે.
રાખોતો વિશ્વાસ છે.
લો તો સ્વાસ છે.
રચોતો સંસાર છે.
અને નિભાવો તો જીવન છે.
પ્યાર ની કીમત કદી પૈસાથી ના
આપતા
વિશ્વાસ આપીને દગો ના આપતા
જીવ જોયતો હોય તો મોઢે માગી
લેજો
પણ અમૃત કહી ઝેર ના આપતા
*
કોઈ ને એટલી નફરત ના કરો કે કદી ક્યારેક
મળવાનું થાય તો પણ મળી ના શકો
અને
કોઈ ને એટલો પ્રેમ પણ ના કરો કે
ક્યારેક એકલા જીવવાનું થાય તો જીવી ના શકો
*
વિશ્વાસ એની પર કરો જે
તમારી 3 વાતો જાણી શકે
તમારા સ્મિત પાછળ નું દુખ
તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ
તમારા મૌન રહેવા પાછળ નું કારણ...............
*
કરાવી પડે ખાતરી એ
સંબંધ શું........?
બતાવી પડે નારાજગી એ
સબંધ શું........?
વિશ્વાસ આવે તો માનજો
કે ખાસ છો તમે....
બાકી વિશ્વાસ અપાવવો પડે એ
સબંધ શું........?
*
તારા સિવાય દુનિયા ખાલી હતી,
એવું ન હતું ,,
પણ તારા વિના દુનિયા સુની લાગશે
એ નક્કી છે.
તારા સિવાય બીજા દોસ્તો નથી.
એવું નથી.
પણ તું નારાજ રહીશ તો,
હું હાસ્ય ભૂલી જઈશ
એ નક્કી છે..............
*
જે તમને સાચા દિલથી પ્રેમ કરતા હોયએને તમારા દિલમાં રહેવાદો
કારણકે ,
ઘણી મુશ્કેલથી તમને એવા મળશે જે
તમારા માટે તેમનો પ્રેમ પણ ત્યાગ
કરી શકે છે
1
પ્રેમ કરવો છે તો
દર્દ સહન કરતા શીખો
નહિ તો હેસિયત માં રહેતા શીખો
2
ધોખા દિયા થા જબ ઉસને દિલ સે મેં નારાથી
ધોખા દિયા થા જબ ઉસને દિલ સે મેં નારાથી
ફિર સોચા કી દિલ સે ઉસે નિકાલ દુ
મગર વો ભી
કમ્બખત ભી ઉસી કે પાસ થા ,
3
તમારા જીવન માં ચાર વસ્તુ કોઈ
તમારા જીવન માં ચાર વસ્તુ કોઈ
દિવસ ન તોડશો ,
વિશ્વાસ ,વચન , સંબંધ ,અને હદય
કારણ કે જયારે તેંઓ તૂટે છે.
તો અવાજ નથી કરતા
પણ બહું દિલ દુખાવે। ....




No comments:
Post a Comment